Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બોટ અને કાર બન્નેમાંથી ફ્લોરિડાના આ ભાઈએ બનાવી છે બોટ-કાર

બોટ અને કાર બન્નેમાંથી ફ્લોરિડાના આ ભાઈએ બનાવી છે બોટ-કાર

17 September, 2019 09:59 AM IST | ફ્લોરિડા

બોટ અને કાર બન્નેમાંથી ફ્લોરિડાના આ ભાઈએ બનાવી છે બોટ-કાર

બોટ અને કાર બન્નેમાંથી ફ્લોરિડાના આ ભાઈએ બનાવી છે બોટ-કાર

બોટ અને કાર બન્નેમાંથી ફ્લોરિડાના આ ભાઈએ બનાવી છે બોટ-કાર


કંઈક અળવીતરું કરવાના શોખીન એવા અમેરિકાના ફ્લોરિડામાં રહેતા ગેરી મૂરે નામના ભાઈએ એક જૂની બોટનું બહારનું આવરણ અને એક એસયુવી કારનું એન્જિન વાપરીને એક વિચિત્ર કાર તૈયાર કરી છે. ફોર્ડ એક્સપીડિશન એસયુવીનો નીચેનો ભાગ અને બંધ પડી ગયેલી બોટનો ઉપરનો ભાગ મિક્સ કરીને ગેરીએ એવી કાર તૈયાર કરી છે જેને લીગલી રોડ પર લઈને ફરી શકાય.

આ પણ વાંચો : આ ટીનેજર પોતાના ભાઈને સ્કૂલમાં લેવા જતી વખતે રોજ ફૅન્સી કૉસ્ચ્યુમ પહેરે છે



કારમાં હેડલાઇટ્સ છે, ટેઇલ લાઇટ્સ છે, ટર્ન સિગ્નલ્સ અને હૉર્ન છે. આમ તો બોટની જેમ એ ઓપન જ ચલાવવાની હોય છે, પણ જો વરસાદ આવતો હોય તો માથે કન્વર્ટિબલ છાપરું લગાવી શકાય એવી વ્યવસ્થા પણ છે. ગયા અઠવાડિયાથી ગેરીભાઈ તેમનાં પત્ની અને બાળકને લઈને બોટ-કારમાં ફરે છે અને શહેરભરમાં જોણું ઊભું થયું છે.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2019 09:59 AM IST | ફ્લોરિડા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK