Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કેરલામાં મળી આવી દેડકાની પાંચ નવી પ્રજાતિ

કેરલામાં મળી આવી દેડકાની પાંચ નવી પ્રજાતિ

05 March, 2021 07:33 AM IST | Kerala

કેરલામાં મળી આવી દેડકાની પાંચ નવી પ્રજાતિ

તસવીર : પી.ટી.આઇ.

તસવીર : પી.ટી.આઇ.


મહારાષ્ટ્રથી કેરલા સુધી વિસ્તરેલા વેસ્ટર્ન ઘાટમાં અનેક પ્રકારની જૈવિક વિવિધતા છે. તાજેતરમાં ભારત અને અમેરિકાના સંશોધકોએ માત્ર કેરલાના કોચી પાસેથી નાના કદના દેડકાની પાંચ નવી પ્રજાતિ શોધી કાઢી છે, જે દરેક રીતે અલગ પડે છે. 


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2021 07:33 AM IST | Kerala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK