Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નદીની રેતીમાં 250 ફુટનું લખાણ કરીને પ્રપોઝ કર્યું

નદીની રેતીમાં 250 ફુટનું લખાણ કરીને પ્રપોઝ કર્યું

20 August, 2019 09:56 AM IST | ઇંગ્લૅન્ડ

નદીની રેતીમાં 250 ફુટનું લખાણ કરીને પ્રપોઝ કર્યું

નદીની રેતીમાં 250 ફુટનું લખાણ કરીને પ્રપોઝ કર્યું

નદીની રેતીમાં 250 ફુટનું લખાણ કરીને પ્રપોઝ કર્યું


ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં રહેતા સ્ટેફન કાહિલે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યાની પળ વધુ રોમૅન્ટિક બને એ માટે ખાસ જહેમત ઉઠાવી હતી. સમરસેટના બ્રીન ડાઉન બીચ પાસે તેણે ગર્લફ્રેન્ડ હેલ્ડી મૅસનને ફરવા લઈ જઈને અનોખી રીતે પ્રપોઝ કર્યું હતું. સૅન્ડ આર્ટિસ્ટ સિમોન બેકની મદદ લઈને તેણે ૨૫૦ ફુટ પહોળી ડિઝાઇન બીચની રેતીમાં દોરાવી હતી અને એમાં વચ્ચે હાર્ટ શેપમાં ડાયરેક્ટ પ્રપોઝલ લખવામાં આવી હતી, ‘વિલ યુ મૅરી મી?’ ભાઈસાહેબ ગર્લફ્રેન્ડને લઈની બીચ પાસેની એક ખડક પર ચડ્યા હતા અને ત્યાંથી આ જાયન્ટ આકૃતિ બતાવીને પ્રપોઝ કર્યું હતું.

આ પણ વાંચો : વિશ્વની સૌથી ઓલ્ડ પાળેલી કાચબી છે 121 વર્ષની



સ્વાભાવિક છે સરસ રીતે પ્રપોઝ કર્યું હોવાથી હેલ્ડીએ પણ હા પાડી દીધી અને હવે બન્ને લગ્નની તૈયારીઓમાં પડ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2019 09:56 AM IST | ઇંગ્લૅન્ડ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK