Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુર્ગાપૂજામાં માઇગ્રન્ટ મજૂરોની પીડા અને સોનુ સૂદ

દુર્ગાપૂજામાં માઇગ્રન્ટ મજૂરોની પીડા અને સોનુ સૂદ

23 October, 2020 06:39 AM IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુર્ગાપૂજામાં માઇગ્રન્ટ મજૂરોની પીડા અને સોનુ સૂદ

દુર્ગાપૂજામાં માઇગ્રન્ટ મજૂરોની પીડા અને સોનુ સૂદ

દુર્ગાપૂજામાં માઇગ્રન્ટ મજૂરોની પીડા અને સોનુ સૂદ


કલકત્તાના કેટલાક દુર્ગામાતાના પંડાલમાં લૉકડાઉન દરમ્યાન મુશ્કેલીઓ વેઠી રહેલા પરપ્રાંતીય કામદારોની વ્યથા-કથાનું ચિત્રણ કરેલું છે. એમાં મજૂરોની વ્યથાની સાથે અભિનેતા સોનુ સૂદને પણને ભૂલવામાં નથી આવ્યો.

મજૂરોને મદદ કરવા માટે આગળ આવેલા મસીહા સોનુ સૂદનું આદમકદનું પૂતળું મુકાયું છે. બીજી તરફ એક પંડાલમાં હાઇવે પર ટ્રકની રાહ જોઈ રહેલા બે પરપ્રાંતીય કામદારો દર્શાવાયા છે, તો વળી એક પંડાલમાં એક કામદાર તેના થાકી ગયેલા પુત્રને સૂટકેસ પર બેસાડીને ખેંચી જતો દેખાડાયો છે. એ ઉપરાંત એક દીકરી તેના પિતાને સાઇકલ પર લઈ જતી દર્શાવાઈ છે. એક પંડાલમાં રેલવે-ટ્રૅક પર સૂઈ રહેલા બે કામદારો પણ દર્શાવાયા છે.


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2020 06:39 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK