Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુબઈમાં ખાસ લમ્બોર્ગિનીમાં મૅન્ગોની ડિલિવરી થાય છે

દુબઈમાં ખાસ લમ્બોર્ગિનીમાં મૅન્ગોની ડિલિવરી થાય છે

26 June, 2020 10:50 AM IST | Dubai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુબઈમાં ખાસ લમ્બોર્ગિનીમાં મૅન્ગોની ડિલિવરી થાય છે

લમ્બોર્ગિનીમાં મૅન્ગોની ડિલિવરી થાય છે

લમ્બોર્ગિનીમાં મૅન્ગોની ડિલિવરી થાય છે


તમે મૅન્ગો ખરીદો અને સાથે તમને લક્ઝુરિયસ કારની રાસહ પણ મળે એવું સંભવ છે? દુબઈમાં આવું સંભવ છે. પાકિસ્તાન સપુર માર્કેટ ચેઇનના મૅનેજિંગ ડિરેક્ટર મોહમમ્મદ જેહાન્ઝેબે કેરીની ડિલિવરી માટે ખાસ નવા વાહનનું આકર્ષણ જમાવ્યું છે. તમે કંઈક મગાવો અને ડિલિવરી બૉય લમ્બોર્ગિની લઈને આવે તો કેવું લાગે? યસ, દુબઈમાં તમે કયા વાહનમાં ડિલિવરી થાય એની પસંદગી કરી શકો છો અને એ માટે થોડાક એક્સટ્રા રૂપિયા પણ ખર્ચવાની તૈયારી રાખવી પડે. આ માટે તમારે ૧૦૦ દિરહામ એટલે કે લગભગ બે હજાર રૂપિયાની કિંમતની મૅન્ગો ખરીદવી પડે. મૅન્ગો તમારા ડોરસ્ટેપ્સ પર આવી જાય એટલે તમારે બહાર જઈને ડિલિવરી લેવાની. બૉય લીલા રંગની લમ્બોર્ગિનીમાંથી તમને કેરીનું બૉક્સ આપે. કેરીની ડિલિવરીની સાથે તમને ફ્રીમાં એ કારની એક રાઇડ લેવા પણ મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2020 10:50 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK