તેલંગણમાં છે જબરો ટ્રમ્પભક્ત, બનાવ્યું છે મંદિર અને રોજ કરે છે પૂજા

Published: Feb 18, 2020, 07:55 IST | Telangana

ભારતના તેલંગણ રાજ્યમાં હૈદરાબાદ શહેરથી ૧૨૦ કિલોમીટર દૂર આવેલા જન્ગાવમાં બુસ્સા ક્રિષ્ણા નામના ૩૩ વર્ષના ખેડૂતે પોતાના ઘરમાં ડોનલ્ડ ટ્રમ્પનું સ્ટૅચ્યૂ મૂક્યું છે.

ટ્રમ્પભક્ત
ટ્રમ્પભક્ત

આવતા અઠવાડિયે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવવાના છે ત્યારે ટ્રમ્પસાહેબ જબરા ચર્ચામાં છે. ટ્રમ્પને ધિક્કારનારા લોકોનો કોઈ તોટો નથી, પણ તેના ચાહકો અને ભગવાનની જેમ પૂજનારા પણ અનેક છે.

trump-bhakt

આપણા જ ભારતના તેલંગણ રાજ્યમાં હૈદરાબાદ શહેરથી ૧૨૦ કિલોમીટર દૂર આવેલા જન્ગાવમાં બુસ્સા ક્રિષ્ણા નામના ૩૩ વર્ષના ખેડૂતે પોતાના ઘરમાં ડોનલ્ડ ટ્રમ્પનું સ્ટૅચ્યૂ મૂક્યું છે. આ સ્ટૅચ્યૂને ભાઈસાહેબ મંદિરની જેમ ટ્રીટ કરે છે. ખેડૂતભાઈ એટલા જબરા ટ્રમ્પભક્ત છે કે ફૂલોની માળા ચડાવવા ઉપરાંત ભોગ ધરાવીને ચરણસ્પર્શ પણ કરે છે અને વહાલભરી પપ્પી પણ આપે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK