Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > વાંદરાના 10 દિવસના અનાથ બચ્ચાને ડૉગીએ દત્તક લીધું

વાંદરાના 10 દિવસના અનાથ બચ્ચાને ડૉગીએ દત્તક લીધું

20 March, 2020 07:59 AM IST | Himachal Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વાંદરાના 10 દિવસના અનાથ બચ્ચાને ડૉગીએ દત્તક લીધું

ડૉગીએ વાંદરાના બચ્ચાને દત્તક લીધું

ડૉગીએ વાંદરાના બચ્ચાને દત્તક લીધું


હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં એક વાંદરીને ઝેર પીવડાવીને મારી નખાઈ હતી. એ વાંદરીના બચ્ચાને એક કૂતરાએ દત્તક લીધાની કથા ઘણી જાણીતી થઈ છે. સોલનના ચક્કી મોર વિસ્તારમાં ફોટોગ્રાફર પ્રકાશ બાદલે લીધેલી તસવીરોમાં સગર્ભા કૂતરી એક વાંદરીના બચ્ચાને સોડમાં લઈને સૂતેલી જોવા મળે છે. સ્થાનિક ખેડૂતોએ તેમનો ઊભો પાક બચાવવા માટે વાંદરીને ઝેર પીવડાવીને મારી નાખી હતી. દસેક દિવસનું વાંદરીનું બચ્ચું  પણ નવી માતા પાસે ખૂબ હૂંફ અનુભવી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2020 07:59 AM IST | Himachal Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK