Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > જાણો આ સંગીતકાર પર ચીને પ્રતિબંધ કેમ લગાવ્યો, વાંચીને હેરાન થઈ જશો

જાણો આ સંગીતકાર પર ચીને પ્રતિબંધ કેમ લગાવ્યો, વાંચીને હેરાન થઈ જશો

07 July, 2020 08:10 AM IST | China
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાણો આ સંગીતકાર પર ચીને પ્રતિબંધ કેમ લગાવ્યો, વાંચીને હેરાન થઈ જશો

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ જેવો ચહેરો

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ જેવો ચહેરો


ચીનમાં નાગરિકો પર અનેક જાતના નિયમો અને પ્રતિબંધો લાદેલા છે. લીઉ કેક્વિન નામના સંગીતકાર પર પણ ચીને પ્રતિબંધ લાગુ કર્યો છે. જોકે પ્રતિબંધ લગાવવાનું કારણ ઘણું જ રસપ્રદ છે અને એ કારણ છે આ સંગીતકારનો ચહેરો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળતો આવે છે.

લીઉ કેક્વિન બર્લિનમાં ઑપેરા સિંગર છે, પણ માત્ર શી જિનપિંગ જેવો ચહેરો હોવાને કારણે હવે તેઓ પોતાના ચીનના ચાહકો માટે ગીતો નહીં ગાઈ શકે. આને તેમના કરમની કઠણાઈ કહો કે તેમના ડીએનએનો દોષ ગણો. તેમની શી જિનપિંગ સાથેની સમાનતા તેમના માટે નુકસાનકારક સાબિત થઈ છે, જેનો કોઈ ઉપાય નથી.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 08:10 AM IST | China | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK