Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > 602 ફુટ લાંબી વિશ્વની સૌથી લાંબી નૂડલ્સનો રેકૉર્ડ બન્યો

602 ફુટ લાંબી વિશ્વની સૌથી લાંબી નૂડલ્સનો રેકૉર્ડ બન્યો

06 September, 2019 09:26 AM IST | વૉશિંગ્ટન

602 ફુટ લાંબી વિશ્વની સૌથી લાંબી નૂડલ્સનો રેકૉર્ડ બન્યો

602 ફુટ લાંબી વિશ્વની સૌથી લાંબી નૂડલ્સનો રેકૉર્ડ બન્યો

602 ફુટ લાંબી વિશ્વની સૌથી લાંબી નૂડલ્સનો રેકૉર્ડ બન્યો


એક નૂડલ કેટલી લાંબી બની શકે? જૅપનીઝ શેફ હિરોશી કુરોડાનું કહેવું છે કે લગભગ ૬૦૨ ફુટથી વધુ. આટલી લંબાઈ એટલે વૉશિંગ્ટન મૉન્યુમેન્ટ કરતાંય વધુ લાંબી. હિરોશીએ આ માટે રાતદિવસ એક કરીને મહેનત કરી છે. ગયા અઠવાડિયે શેફે તેમના કેટલાક સાથીદારોની મદદથી ૬૦૨ ફુટ અને ૯ ઇંચ લાંબી એગ નૂડલ બનાવી હતી.

આ પણ વાંચો : 250 કિલોની લાકડાની ફાઉન્ટન પેન બનાવી છે કર્ણાટકના મિસ્ત્રીએ



એ વચ્ચેથી ક્યાંય તૂટે નહીં એ માટે ખાસ તલના તેલથી એને ભીની કરવામાં આવી હતી અને એની લંબાઈ માપતા પહેલાં એને બરફમાં ઠંડી કરવામાં આવી હતી. આ એક જ નૂડલ તેની લંબાઈને કારણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધાઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 September, 2019 09:26 AM IST | વૉશિંગ્ટન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK