Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સો ટચના સોનાનો આ મોબાઇલ વેચાવા નીકળ્યો છે 3,64,000 રૂપિયામાં

સો ટચના સોનાનો આ મોબાઇલ વેચાવા નીકળ્યો છે 3,64,000 રૂપિયામાં

06 February, 2021 07:15 AM IST |

સો ટચના સોનાનો આ મોબાઇલ વેચાવા નીકળ્યો છે 3,64,000 રૂપિયામાં

સોનાના મોબાઈલ

સોનાના મોબાઈલ


કૅનેડિયન લક્ઝરી ફોન-મેકર મોબિઆડોએ વિયેટનામના હાનોઇમાં એક લિમિટેડ એડિશન ૨૪ કૅરૅટ ગોલ્ડનો ઢોળ ચડાવેલો મોબાઇલ રજૂ કર્યો છે. નવા વિયેટનામીઝ વર્ષ નિમિત્તે બહાર પડેલો આ મોબાઇલ પાંચ હજાર અમેરિકન ડૉલર એટલે કે લગભગ ૩,૬૪,૦૦૦ રૂપિયામાં વેચાવા નીકળ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2021 07:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK