Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રંગના છાંટા ઊડ્યા હોય એવો સૂટ કોઈ 51,000 રૂપિયામાં ખરીદે ખરું?

રંગના છાંટા ઊડ્યા હોય એવો સૂટ કોઈ 51,000 રૂપિયામાં ખરીદે ખરું?

19 October, 2020 07:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રંગના છાંટા ઊડ્યા હોય એવો સૂટ કોઈ 51,000 રૂપિયામાં ખરીદે ખરું?

રાલ્ફ લૉરેનનો એક અજીબોગરીબ સૂટ

રાલ્ફ લૉરેનનો એક અજીબોગરીબ સૂટ


લક્ઝરી ફૅશન બ્રૅન્ડ રાલ્ફ લૉરેને એક અજીબોગરીબ સૂટ ઑનલાઇન વેચાણ માટે મૂક્યો છે. અલબત્ત, આવી વિચિત્ર ફૅશન માટે લોકોએ જબરજસ્ત મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. ડિઝાઇનરોનું કહેવું છે જેમણે લક્ઝુરિસ બ્રૅન્ડ પહેર્યા પછી પણ એ બહુ એક્સપેન્સિવ ન લાગે એવું કંઈક પહેરવું હોય તો આ બેસ્ટ સૂટ છે. આ સૂટ જાણે કોઈ રંગારાએ પહેરેલો હોય એવો છે. રંગ કરતી વખતે કપડાં પર પેઇન્ટના છૂટાછવાયા ડાઘા પણ પડેલા છે. આવો પેઇન્ટના સ્પૉટ્સવાળો સૂટ લગભગ ૫૧,૦૦૦ રૂપિયામાં વેચાણ માટે નીકળ્યો છે. એનું ફૅબ્રિક જૅપનીઝ સૅટિન કૉટનનું છે, પણ એની પરનાં રંગના છાંટા એને એવરેજ લુકિંગ કૉસ્ચ્યુમ બનાવી દે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2020 07:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK