Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > Quiz: આ તસવીરમાં છૂપાયેલો છે એક સાપ, જે શોધવાનો છે તમારે 15 સેકન્ડમાં

Quiz: આ તસવીરમાં છૂપાયેલો છે એક સાપ, જે શોધવાનો છે તમારે 15 સેકન્ડમાં

23 September, 2020 07:15 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Quiz: આ તસવીરમાં છૂપાયેલો છે એક સાપ, જે શોધવાનો છે તમારે 15 સેકન્ડમાં

આ તસવીરમાં છૂપાયેલો છે એક સાપ

આ તસવીરમાં છૂપાયેલો છે એક સાપ


જો તમે વધારે દૂર સુધી જોઈ શકતા હોય, તો એનો અર્થ એ છે કે તમારી દૂરની નજર એકદમ કમાલની છે. પરંતુ આજે અમે તમારા માટે એવી તસવીર લાવ્યા છે, જે જોવા માટે તમને દૂરબીનની જરૂર પડી શકે છે. આ તસવીરમાં એવી એક વસ્તુ છૂપાયેલી છે, જે તમારે શોધવાની છે. આ તસવીરને શૅર કરનારનું કહેવું છે કે આ તસવીરમાં એક સાપ છુપાયેલો છે, જે તમારે માત્ર 15 સેકન્ડમાં જ શોધવાનો રહેશે. જો તમે આ ચિત્રમાં છુપાયેલા સાપને 15 સેકન્ડમાં શોધી કાઢશો, તો તમે વિજેતા ગણાશો.




કોરોના વાઈરસના મહામારી વચ્ચે તમે સોશિયલ મીડિયા પર આવી ઘણી પઝલ્સ સોલ્વ કરી હશે અથવા તો ઘણી ટ્રિકી સવાલના જવાબ આપ્યા હશે. પરંતુ હાલ જે તસવીર વાઈરલ થઈ રહી છે એ તસવીર જોઈને લોકોનું દિમાગ ઘણું ખરાબ થઈ રહ્યું છે, કારણકે તસવીરમાં જે સાપ છે, એ તમે ધ્યાનથી જોશો તો પણ તમને શોધવામાં ઘણી મુશ્કેલી થઈ શકે છે.

આ તસવીરમાં તમને ઘણા પાંદડા દેખાઈ રહ્યા છે અને તમારે શોધવાનો રહેશે સાપને. આ તસવીર પર લોકો જાત-જાતની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાઈલ્ડ લાઈફ ફોટોઝ અને વીડિયોઝ ઘણા વાઈરલ થતા હોય છે અને એ લોકોને પસંદ પણ આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2020 07:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK