Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > હવે શ્વાનોની સી સર્ફિંગ કૉમ્પિટિશન પણ વર્ચ્યુઅલ થશે

હવે શ્વાનોની સી સર્ફિંગ કૉમ્પિટિશન પણ વર્ચ્યુઅલ થશે

23 September, 2020 07:05 AM IST | California
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે શ્વાનોની સી સર્ફિંગ કૉમ્પિટિશન પણ વર્ચ્યુઅલ થશે

શ્વાનોની સી સર્ફિંગ કૉમ્પિટિશન

શ્વાનોની સી સર્ફિંગ કૉમ્પિટિશન


કોરોના રોગચાળાના દિવસોમાં કૅલિફૉર્નિયામાં ઍન્યુઅલ ડૉગ સર્ફિંગ કૉમ્પિટિશન યોજાઈ છે. કૅલિફૉર્નિયાના ડે માર સ્થિત ડેલ માર ડૉગ બીચ પર દર વર્ષે સપ્ટેમ્બરમાં સર્ફ ડૉગ-સર્ફ એ થૉન સ્પર્ધા યોજાય છે. દર વર્ષે શ્વાનો રૂબરૂ આ સ્પર્ધામાં સામેલ થાય છે, પરંતુ આ વખતે તેમના વિડિયો મોકલવામાં આવ્યા છે. જેમ મોટા ભાગની બાબતો ઍક્ચ્યુઅલની જગ્યાએ વર્ચ્યુઅલ યોજાય છે એ રીતે શ્વાનોની આ સ્પર્ધા માટે એમના માલિકો સમુદ્રનાં મોજાં પર તરતા તેમનાં પાળેલાં પશુઓના વિડિયો સ્પર્ધાના આયોજકોને સુપરત કરે છે. આ સ્પર્ધા દ્વારા કૅલિફૉર્નિયાના રાન્ચો સૅન્ટા ફે સ્થિત વુડવર્ડ ઍનિમલ સેન્ટર માટે ભંડોળ એકઠું કરવામાં આવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

23 September, 2020 07:05 AM IST | California | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK