અમેરિકન સરકારના ઊર્જા વિભાગની SLAC નૅશનલ એક્સલરેટર લૅબોરેટરીએ ૩૨૦૦ મેગાપિક્સેલનો સૌથી સ્પષ્ટ મનાતો ફોટોગ્રાફ લીધો છે. વિશ્વના સૌથી મોટા ડિજિટલ કૅમેરાના સંશોધનના ભાગરૂપે SLAC લૅબોરેટરીમાં ઇમેજ સેન્સર સાધનની પદ્ધતિના વપરાશથી તસવીરો લીધી હતી. એ ટેક્નૉલૉજીવાળો કૅમેરા આ લૅબોરેટરીમાં વિકસાવાઈ રહ્યો છે. કૅમેરા તૈયાર થતાં એનો ઉપયોગ સાઉથ અમેરિકાના ચિલીસ્થિત લીગસી સર્વે ઑફ સ્પેસ ઍન્ડ ટાઇમ (LSST) ટેલિસ્કોપ માટે કરવામાં આવશે. આ સંશોધન ચિલી ખાતેની રૂબિન ઑબ્ઝર્વેટરીને અવકાશ સંશોધનને આગળ વધારવામાં મદદરૂપ થશે. હવે સવાલ એવો ઊભો થાય છે કે વિજ્ઞાનીઓ-ખગોળશાસ્ત્રીઓએ આ કૅમેરાથી લીધેલી તસવીર કઈ વસ્તુની છે? એ શાકભાજી એક ખાસ બ્રૉકલીની હતી.
એમેઝોને એના કર્માચારીઓને કોરોનાની રસી માટે પ્રાધાન્યતા આપવા વિનંતી કરી
22nd January, 2021 12:42 ISTબાઇડને 8 નિર્ણય બદલ્યા:મુસ્લિમો પરની બંધી હટી, અમેરિકામાં માસ્ક ફરજિયાત
22nd January, 2021 12:24 ISTટ્રમ્પની વિદાય વેળાએ અમેરિકામાં કોરોના રોગચાળાનો મરણાંક ચાર લાખને પાર
21st January, 2021 13:19 ISTજો બાઇડન રોજગાર આધારિત ગ્રીન કાર્ડ્સ પર નિયંત્રણ દૂર કરતો ખરડો મોકલશે
21st January, 2021 12:18 IST