અમેરિકાના ટેક્સસ રાજ્યના ડલ્લાસ શહેરમાં રહેતી ટ્રિના મેરી નામની ૪૦ વર્ષની આર્ટિસ્ટે પેન્ડેમિક દરમ્યાન પોતાની ક્રીએટિવિટીને ખીલવવા માટે બૉડી પેઇન્ટિંગ શરૂ કર્યું હતું. તે કેટલીક મૉડલ્સને લઈને યલોસ્ટોન નૅશનલ પાર્કમાં ગઈ હતી. ત્યાં તેણે દરેક મૉડલ્સને ચોક્કસ બૅકગ્રાઉન્ડ ધરાવતા કુદરતી દૃશ્યમાં ભળી જાય એવું પેઇન્ટિંગ કર્યું હતું અને પછી ચોક્કસ ઍન્ગલથી તસવીરો ખેંચી હતી. ટ્રિનાનું કહેવું છે કે તેણે દરેક મોડલ પર લગભગ દોઢ-બે કલાકમાં જ પેઇન્ટિંગનું કામ પૂરું કર્યું હતું અને એવું પેઇન્ટિંગ કર્યું કે જાણે મૉડલ્સ આ દૃશ્યોમાં સાવ ઓગળી ગઈ હોય એવું લાગે.
લૉકડાઉનમાં ક્રીએટિવિટી, બનાવ્યું ઘરમાં જ મિનિએચર મૂવી થિયેટર
16th January, 2021 08:46 ISTYouTubeએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેનલ કરી સસ્પેન્ડ
13th January, 2021 12:06 ISTરાષ્ટ્રપતિ બાઇડનનાં પત્ની માટે વાઇટ હાઉસમાં નવ કરોડનું ટૉઇલેટ બનાવવામાં આવ્યું
12th January, 2021 14:10 ISTમહાભિયોગના ચક્રવ્યૂહમાં ફરી ફસાયા ટ્રમ્પઃ બુધવારે થશે વૉટિંગ
11th January, 2021 13:28 IST