ઉત્તર પ્રદેશના બાગપતના અતિથિ ભવન માર્કેટમાં ચાટવાળાઓ વચ્ચે ગ્રાહકોને પોતાના તરફ આકર્ષવા માટે લડાઈ થઈ હતી. ૨૦ મિનિટના વિડિયોમાં બે ગ્રુપ એકમેક પર લાકડીથી હુમલો કરતું હતું.
પોલીસે આ સમગ્ર ઘટનામાં ૮ લોકોની ધરપકડ પણ કરી હતી. જોકે આ સમગ્ર ઘટનામાં એક વિચિત્ર હેરસ્ટાઇલવાળા ચાચા લોકોને ગમી ગયા.
ટ્વિટર પર તેમની લડાઈના અને ત્યાર બાદ જેલમાં બેઠા હોય એ તમામ વિડિયોના અનેક મીમ બન્યા. અનોખી હેરસ્ટાઇલને કારણે તેમને આલ્બર્ટ આઇન્સ્ટાઇન તેમ જ ‘થ્રી ઇડિયટ્સ’ના વાઇરસ એટલે કે બમન ઈરાની સાથે પણ સરખાવાયા હતા.
છત્તીસગઢના ગોંડ આદિવાસીની ઝૂલતી વાંસળીએ કુતૂહલ જગાવ્યું
1st March, 2021 09:36 IST૨૪ વર્ષથી લગ્ન વગર સાથે રહેતા છ સંતાનો ધરાવતા યુગલનાં હવે લગ્ન થશે
1st March, 2021 09:34 ISTઆ છે ફ્રાન્સની ચકરાવે ચડાવે એવી શ્રેષ્ઠ સ્ટ્રીટ આર્ટ
1st March, 2021 09:31 ISTદસ વર્ષ સુધી ત્વચા પરના સફેદ ડાઘને મેકઅપથી છુપાવ્યા અને હવે બની ગયો છે સફળ મૉડલ
1st March, 2021 09:27 IST