પાઇલટે આકાશમાં લખ્યો સંદેશો : સ્ટે હોમ

Published: Mar 21, 2020, 10:21 IST | Gujarati Mid-day Correspondent | Australia

ઑસ્ટ્રેલિયામાં સ્કાયરાઇટર વિમાને ‘વૉશ હૅન્ડ્સ’ સંદેશો લખ્યાના થોડા દિવસમાં હંગેરી અને ઑસ્ટ્રિયાની સરહદ પર આકાશમાં એક પાઇલટે ધુમાડા વડે ‘સ્ટે હોમ’નો સંદેશો લખ્યો હતો.

સ્ટે હોમ મૅસેજ લખ્યો આકાશમાં
સ્ટે હોમ મૅસેજ લખ્યો આકાશમાં

ઑસ્ટ્રેલિયામાં સ્કાયરાઇટર વિમાને ‘વૉશ હૅન્ડ્સ’ સંદેશો લખ્યાના થોડા દિવસમાં હંગેરી અને ઑસ્ટ્રિયાની સરહદ પર આકાશમાં એક પાઇલટે ધુમાડા વડે ‘સ્ટે હોમ’નો સંદેશો લખ્યો હતો. ઑસ્ટ્રિયાના ન્યુ સ્ટેટથી હંગેરીના ગ્રાઝ શહેર સુધી ૭૦ માઇલ્સનો પ્રવાસ ૨૪ મિનિટમાં પૂરો કરીને ધુમાડા વડે ઉક્ત સંદેશો લખ્યો હતો. ઑસ્ટ્રિયામાં કોરોનાના ૧૮૪૩ કેસ નોંધાયા છે અને સંખ્યાબંધ દેશો સાથે તેમનો વિમાનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK