Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લગ્નના પહેલાં બૅન્ક લૂંટી અને મંગેતરના કહેવાથી સરેન્ડર પણ કરી દીધું

લગ્નના પહેલાં બૅન્ક લૂંટી અને મંગેતરના કહેવાથી સરેન્ડર પણ કરી દીધું

18 November, 2019 11:36 AM IST | America

લગ્નના પહેલાં બૅન્ક લૂંટી અને મંગેતરના કહેવાથી સરેન્ડર પણ કરી દીધું

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


અમેરિકામાં હ્યુસ્ટનથી ૧૨૦ કિલોમીટર દૂર ગ્રોવેટૉન ટાઉનમાં રહેતા ૩૬ વર્ષના હીથ બમ્પસ નામના ભાઈનાં લગ્ન હતાં. મંગેતરને પહેરાવવાની વીંટી તેમ જ લેવિશ ખર્ચ માટે પૂરતા પૈસા ન હોવાથી ભાઈસાહેબે એ જ ટાઉનની એક બૅન્કમાં ધાડ પાડી. ભાઈસાહેબે બૅન્કમાં જઈને હથિયાર બતાવીને કૅશિયર પાસેથી પૈસા પડાવ્યા અને ત્યાંથી ભાગી નીકળ્યો. બીજા દિવસે તો તેનાં લગ્ન થવાનાં હતાં. જોકે પૈસા લૂંટીને ભાગેલા હીથનું સીસીટીવી ફુટેજ પોલીસે સોશ્યલ મીડિયા પર અપલોડ કરી દીધું. એ વિડિયો મંગેતરના હાથે ચડી ગયો અને તેણે સામેથી હીથને આ વિશે પૂછ્યું ત્યારે તેણે વાત સ્વીકારી લીધી અને તેની પાસે વીંટી માટેના પૈસા ન હોવાથી આમ કર્યું હોવાનું કબૂલ્યું હતું.

આ પણ વાંચો : પરોપજીવી કીડો પેનિસમાં જતો રહેતાં જીવ જોખમમાં મુકાયો



એ પછી મંગેતરે તેને સરેન્ડર કરવા માટે સમજાવ્યો અને મનાવી પણ લીધો. ત્યાર બાદ મંગેતરની સાથે હીથે પોલીસ ઑફિસરને ફોન કરીને સામેથી પોતાનો ગુનો કબૂલ્યો અને સરેન્ડર કરી દીધું. આ બધી લમણાઝીંકમાં તેમનાં લગ્ન બાજુએ રહી ગ


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2019 11:36 AM IST | America

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK