Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કૅલિફૉર્નિયાની બેકરીમાં બને છે ક્વૉરન્ટીન કેક્સ

કૅલિફૉર્નિયાની બેકરીમાં બને છે ક્વૉરન્ટીન કેક્સ

24 March, 2020 08:59 AM IST | California
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅલિફૉર્નિયાની બેકરીમાં બને છે ક્વૉરન્ટીન કેક્સ

 ક્વૉરન્ટીન કેક્સ

ક્વૉરન્ટીન કેક્સ


આજકાલ ક્વૉરન્ટીન અને આઇસોલેશન એ બે શબ્દો જબરા ચલણમાં છે. કૅલિફૉર્નિયાના સૅન ફ્રાન્સિસ્કો શહેરની બટર ઍન્ડ બેકરીમાં ક્વૉરન્ટીન કેક્સ બને છે. સર્વત્ર બંધ, આઇસોલેશન અને સેલ્ફ ક્વૉરન્ટીનના વાતાવરણમાં એ બેકરી ટેકઆઉટ અને ડિલિવરી માટે ખુલ્લી રહે છે. એની ક્વૉરન્ટીન કેક્સ પર વૉશ યૉર હૅન્ડ્સ , ડોન્ટ ટચ યૉર ફેસ અને પ્રીટેન્ડ યુ આર ઇન્ટ્રોવર્ટ જેવા શબ્દો લખ્યા હોય છે. બેકરી અને એની ક્વૉરન્ટીન કેક્સ ઇન્સ્ટાગ્રામ સહિત વિવિધ સોશ્યલ મીડિયા સાઇટ્સ પર ચર્ચાનો વિષય બન્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2020 08:59 AM IST | California | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK