Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બ્રિટિશ સૈનિકની 104 વર્ષ જૂની યુદ્ધ ડાયરી 2,35,000 રૂપિયામાં વેચાઈ

બ્રિટિશ સૈનિકની 104 વર્ષ જૂની યુદ્ધ ડાયરી 2,35,000 રૂપિયામાં વેચાઈ

26 March, 2020 11:23 AM IST |

બ્રિટિશ સૈનિકની 104 વર્ષ જૂની યુદ્ધ ડાયરી 2,35,000 રૂપિયામાં વેચાઈ

104 વર્ષ જૂની યુદ્ધ ડાયરી 2,35,000 રૂપિયામાં વેચાઈ

104 વર્ષ જૂની યુદ્ધ ડાયરી 2,35,000 રૂપિયામાં વેચાઈ


એક યુવાન બ્રિટિશ સૈનિકે ૧૯૧૬માં થયેલા યુદ્ધની ભયાનકતા વર્ણવતી એક અંગત ડાયરી લખી હતી. લગભગ એક સદી પહેલાં પ્રાઇવેટ આર્થર ઍડવર્ડ ડિગિન્સે લખેલી આ ઐતિહાસિક જર્નલ મિડલૅન્ડ્સમાં ધૂળ ખાતી મળી આવી હતી. પેન્સિલથી લખાયેલી આ જર્નલમાં પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન લગભગ ૩૦,૦૦૦ લોકોના જીવ લેનારા લોહિયાળ યુદ્ધની વાસ્તવિકતા ચીતરવામાં આવી હતી. ૧૦૪ વર્ષ જૂની આ ડાયરીની હરાજી કરનારાઓને શુક્રવારે યોજાયેલી લિલામીમાં ૩૦૦થી ૪૦૦ પાઉન્ડ મળવાની આશા હતી, પરંતુ એના ૨૬૦૦ પાઉન્ડ નીપજ્યા હતા.

આ યુદ્ધ ડાયરીના ઑક્શન સાથે સંકળાયેલા એક અધિકારીના કહેવા મુજબ તેમને કલ્પના પણ નહોતી કે એક અદના સૈનિકની ડાયરી માટે લોકોનો આટલો બહોળો અને ઉત્સાહજનક પ્રતિસાદ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2020 11:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK