Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ગુરુદ્વારા શૂટઆઉટ - અડધી કાઠીએ અમેરિકી ધ્વજ

ગુરુદ્વારા શૂટઆઉટ - અડધી કાઠીએ અમેરિકી ધ્વજ

09 August, 2012 06:59 AM IST |

ગુરુદ્વારા શૂટઆઉટ - અડધી કાઠીએ અમેરિકી ધ્વજ

ગુરુદ્વારા શૂટઆઉટ - અડધી કાઠીએ અમેરિકી ધ્વજ


 



 


અમેરિકાના વિસ્કોન્સિન સ્ટેટના ઓક ક્રીક શહેરના ગુરુદ્વારામાં થયેલા ગોળીબારમાં છ લોકો માર્યા ગયા હતા. આવતી કાલ સુધી અમેરિકાની તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકશે.


ગઈ કાલે વાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું હતું કે અમેરિકાના સમાજમાં સિખોએ આપેલા યોગદાનને યાદ કરવાની જરૂર છે. અગાઉ મંગળવારે ઓબામાએ આ હત્યાકાંડને પગલે અમેરિકનોને આત્મખોજ કરવાની હાકલ  કરી હતી. ગુરુદ્વારામાં ગોળીબાર કરનાર એક્સ-આર્મીમૅન વેઇડ માઇકલ પેજ વાઇટ સુપ્રીમસી મૂવમેન્ટનો સમર્થક હતો. હત્યાકાંડ દરમ્યાન પોલીસે તેને પણ ઠાર કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2012 06:59 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK