બ્રહ્માંડના વિસ્તરણની શોધને ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ

Published: 5th October, 2011 19:28 IST

બ્રહ્માંડના વિસ્તરણની ગતિ વધી રહી છે એવું સંશોધન કરનારા ત્રણ વૈજ્ઞાનિકોને ગઈ કાલે ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ત્રણે વૈજ્ઞાનિકો મૂળ અમેરિકાના છે. સૌલ પર્લમટર,  બ્રાયન સ્મિથ અને ઍડમ રીએસ વચ્ચે ઇનામની વહેંચણી કરવામાં આવશે.

તેમને ફિઝિક્સના નોબેલ પ્રાઇઝ અંતર્ગત ૧૫ લાખ ડૉલર (આશરે સાડા સાત કરોડ રૂપિયા)નો પુરસ્કાર આપવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK