નો પૅન્ટ્સ, નો ટ્રાઉઝર્સ

Published: Jan 14, 2020, 12:02 IST | Mumbai Desk

બ્રિટનની જેમ અમેરિકામાં પણ નો પૅન્ટ્સ સબવે રાઇડ યોજાય છે. બૉસ્ટનમાં તો લોકો સબવેની બહાર કૉપ્લી સ્ક્વેઅર પર ખાસ ફોટા પણ પડાવે છે.

રવિવારે લંડનની ટ્યુબ-ટ્રેનોમાં અનેક લોકો ‘નો ટ્રાઉઝર્સ ઑન ટ્યુબ ડે’ની ઊજવણી માટે ટ્રાઉઝર્સ વિના સફર કરતા જોવા મળ્યા હતા. ૨૦૦૨ની સાલથી દર વર્ષે એક દિવસ માટે આ સિલસિલો ચાલ્યો આવે છે. પહેલા વર્ષે માત્ર સાત લોકો આ દિવસે પૅન્ટ પહેર્યા વિના નીકળ્યા હતા જ્યારે હવે તો આ દિવસે સેંકડો લોકો વિધાઉટ પૅન્ટ્સ નીકળી પડે છે. બ્રિટનની જેમ અમેરિકામાં પણ નો પૅન્ટ્સ સબવે રાઇડ યોજાય છે. બૉસ્ટનમાં તો લોકો સબવેની બહાર કૉપ્લી સ્ક્વેઅર પર ખાસ ફોટા પણ પડાવે છે.

US no pants sub way

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK