Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પ્રયાગરાજ કુંભમાં ઘટના: સંગમમાં હોડી પલટી, સવાર 9 લોકો સુરક્ષિત

પ્રયાગરાજ કુંભમાં ઘટના: સંગમમાં હોડી પલટી, સવાર 9 લોકો સુરક્ષિત

02 February, 2019 02:05 PM IST | અલાહાબાદ

પ્રયાગરાજ કુંભમાં ઘટના: સંગમમાં હોડી પલટી, સવાર 9 લોકો સુરક્ષિત

કુંભમેળો

કુંભમેળો


મૌની અમાસ સ્નાનને સફળ સમાપ્તિની તૈયારીમાં લાગેલા પ્રયાગરાજ કુંભમેળા પ્રશાસને આજે મોટી ઘટના થઈ. આ કિલ્લા ઘાટથી જતા સમયે સંગમની પાસે એક હોડી અસંતુલિત થઈને પલટી થઈ ગઈ. જેમાં સવાર નવ લોકો પડી ગયા.

બાદ તાત્કાલિક એક્શનમાં આવેલા પીએસી અથવા પોલિસના લોકોએ બધાને સુરક્ષિત બહાર કાઢ્યા અને બધાને એમ્બ્યુલન્સથી સારવાર માટે મેળા પરિસરની હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યા. પ્રશાસને સુરક્ષિત નિકાળેલા બધા શ્રદ્ધાળુઓને પ્રાથમિક ચિકિત્સા માટે હોસ્પિટલ રવાના કરી દીધા.



આ પણ વાંચો : પશ્ચિમ બંગાળમાં PM મોદીએ કર્યો પ્રચારનો શંખનાદ, મમતા પર કર્યા પ્રહાર


કુંભનગરમાં કુશીનગરના પડરોણાથી આવેલી બોટ નવ લોકોથી ભરેલી બોટ સંગમની ધારામાં અસંતુલિત થઈને પલટી થઈ ગઈ. એમાં સવાર નવ લોકો ડૂબવા લાગ્યા. બુમા-બુમ થતાં NDRF અને પોલિસની ટીમે બધાને બચાવી લીધા. 


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2019 02:05 PM IST | અલાહાબાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK