જોકે મ્યુઝિક વગાડવાની છૂટ આપી નથી. બારઓનર્સની દલીલ છે કે અમારો બિઝનેસ ઑર્કેસ્ટ્રાને કારણે જ ચાલે છે. આથી સવારે પાંચ વાગ્યા સુધી ઑર્કેસ્ટ્રા ચાલુ રાખવાની પરવાનગી મેળવવા માટે તેમણે ફરી હાઈ ર્કોટના દરવાજા ખખડાવ્યા છે. ગયા વર્ષે બારઓનર્સે મહિલા વેઇટરોને પણ સવારે પાંચ વાગ્યા સુધી કામ કરવા દેવામાં આવે એવી માગણી કરી હતી, જે નકારી કાઢવામાં આવી હતી. આથી આ વખતે બારમાલિકોએ આ માગણી મૂકી નથી, પરંતુ તેમની માગણી છે કે સવારે પાંચ વાગ્યા સુધી મ્યુઝિક વગાડવાની પણ મંજૂરી આપવી જોઈએ.
પ્રિયંકાએ ન્યૂયૉર્કમાં શરૂ કર્યું ભારતીય રેસ્ટૉરાં, બતાવી પહેલી ઝલક
7th March, 2021 11:38 ISTખેડૂત આંદોલનને 100 દિવસ પૂરા થયા
7th March, 2021 11:30 ISTન્યુ ઝીલૅન્ડમાં આવ્યો ૮.૧ની તીવ્રતાનો ભૂકંપ,રાતે સતત આંચકા અનુભવાતાં ભય
6th March, 2021 13:14 ISTકાંગારૂ કૅપ્ટન ફિન્ચની ન્યુ ઝીલૅન્ડને જોરદાર ફટકાર
6th March, 2021 11:27 IST