બ્રિટનથી ફેલાયેલા નવા અને વધુ ચેપી કોવિડ-19 પ્રકારના વધુ નવ કેસ નોંધાતા દેશમાં આ પ્રકારના પેશન્ટની સંખ્યા ૩૮ ઉપર પહોંચી હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું.
નવા નોંધાયેલા તમામ નવ કેસ એનસીઆરની એક જ લેબોરેટરીમાં નોંધાયા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જેનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટીવ બાયોલૉજી (આઇજીઆઇબી)એ જણાવ્યું હતું કે તમામ નવ કેસ ગઈ કાલે જ નોંધાયા હતા.
ધી નૅશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (એનસીડીસી)માં અત્યાર સુધીમાં નવા કોવિડના ૯ કેસ નોંધાયા છે. કુલ ૩૮ કેસમાંથી ૧૮ કેસ એનસીડીસી અને આઇજીઆઇબીમાં શોધાયા છે.
રિલાયન્સે કોરોનાની રેપિડ ટેસ્ટ કિટ્સ માટે ઇઝરાયલી કંપની જોડે સોદો કર્યો
28th January, 2021 12:28 ISTદેશમાં કોરોનાની હાલતમાં સુધારણા, લગભગ 200 જિલ્લામાં નહીં આવ્યા કેસ
28th January, 2021 11:54 ISTદેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 12,689 કોરોનાના કેસ, 97% લોકો થયા સાજા
27th January, 2021 12:13 ISTદેશમાં કોરોના રસીકરણના 11 દિવસ, આટલા આરોગ્ય કર્મચારીઓને અપાઈ વેક્સિન
27th January, 2021 08:42 IST