સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના વૈજ્ઞાનિક અને નાગ એન્ટી ટેન્ક મિસાઈલ પ્રોજેક્ટના ભૂતપૂર્વ ડિરેક્ટપ એસએસ મિશ્રાનું શનિવારે સવારે હૈદરાબાદમાં નિધન થયું છે. તેઓ 72 વર્ષના હતા.
જણાવી દઈએ કે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO)ના 63માં સ્થાપના દિવસને થોડા દિવસો જ થયા છે. આ પ્રસંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ટેક્નિકલ પ્રગતિ અને ઉપલબ્ધિઓ પર દેશને ગર્વ છે.
નોંધનીય છે કે ડીઆરડીઓ સંરક્ષણ મંત્રાલય હેઠળ સંશોધન અને વિકાસ શાખા છે. તેમનો ઉદ્દેશ આધુનિક સંરક્ષણ તકનીક દ્વારા દેશને સશક્ત બનાવવાનો છે. 1958માં એક નાના સંગઠન તરીકે તેની કામગીરી શરૂ કરી હતી.
Share Market: Sensex 746 અંક તૂટ્યું, નિફ્ટી પણ ગબડ્યું, જાણો શું છે કારણ
22nd January, 2021 15:48 ISTકૃષિ ધારાની મોકૂફીના સરકારના પ્રસ્તાવને ખેડૂતોએ ફગાવ્યો
22nd January, 2021 14:23 IST૯૨ દેશોએ ભારત પાસે માગી કોરોનાની રસી
22nd January, 2021 14:01 ISTદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,545 કેસ નોંધાયા, સક્રિય કેસ ઘટ્યા
22nd January, 2021 13:57 IST