Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાનમાં રાખેલાઓને છોડાવવા પોલીસોને ટ્રેઇનિંગ આપવાની જરૂર : પૃથ્વીરાજ ચવાણ

બાનમાં રાખેલાઓને છોડાવવા પોલીસોને ટ્રેઇનિંગ આપવાની જરૂર : પૃથ્વીરાજ ચવાણ

30 November, 2012 06:07 AM IST |

બાનમાં રાખેલાઓને છોડાવવા પોલીસોને ટ્રેઇનિંગ આપવાની જરૂર : પૃથ્વીરાજ ચવાણ

બાનમાં રાખેલાઓને છોડાવવા પોલીસોને ટ્રેઇનિંગ આપવાની જરૂર : પૃથ્વીરાજ ચવાણ


એ સાથે જ  મહત્વની વ્યક્તિઓ અને સ્થળોની સુરક્ષા, એ સાથે જ વધુ મિડિયા પણ તેમની જવાબદારી સમજી મહત્વનો ભાગ ભજવે એ એટલું જ જરૂરી છે. એ ઉપરાંત વિવિધ ગુપ્તચર સંસ્થાઓ તેમને મળેલી માહિતીને અન્ય સંસ્થાઓ સાથે શેર કરે. લેટેસ્ટ ટેક્નૉલૉજીવાળાં હથિયાર વાપરતા ટેરરિસ્ટોનો સામનો કરવા લેટેસ્ટ વેપન પણ હોવાં જરૂરી છે. તેમણે કહ્યું હતું કે બે દિવસના આ સેમિનારને કારણે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા પોલીસ-કર્મચારીઓને મોટિવેશન મળશે.


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2012 06:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK