Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Navratri Double Dhamaka: તમારા ભવ્ય પ્રતિસાદ બદલ તમારો આભાર

Navratri Double Dhamaka: તમારા ભવ્ય પ્રતિસાદ બદલ તમારો આભાર

21 October, 2020 09:13 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Navratri Double Dhamaka: તમારા ભવ્ય પ્રતિસાદ બદલ તમારો આભાર

 25 ઑક્ટોબર સુધી રોજ સાંજે 8.30થી 10.00 વાગ્યા સુધી માણતા રહેજો

25 ઑક્ટોબર સુધી રોજ સાંજે 8.30થી 10.00 વાગ્યા સુધી માણતા રહેજો


આજે પાંચમા નોરતે તમને ગુજરાતી મિડ-ડે તરફથી નવરાત્રીની ફરીએકવાર શુભ કામનાઓ. તમે નૈતિક નાગડાનાં બીટ્સ પર થનગનતાં જ હશો. મિડ-ડે તથા થાણે રાસ અને રંગના સંયુક્ત ઉપક્રમે તમારા સુધી પહોંચતી વર્ચ્યુઅલ નવરાત્રી તો તમે માણી જ રહ્યાં છો.સાથે તમારા ગરબાની ટેલેન્ટના મસ્ત મજાના વીડિયો પણ અમારા સુધી પહોંચ્યા છે, અમારા જજીઝ તમારી ટેલેન્ટથી ખુશખુશાલ છે અને તમને અમારા તરફથી થેંક્યુ. જલ્દી જ જાણીશું કોણ છે દાંડિયા સ્ટાર.gmddigitaltabloid

આજે જ શરૂ કરો ગુજરાતી મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડની ફ્રી ટ્રાયલ, જાણો સમીર અને અર્ષ તન્ના કોને કરે છે પસંદ, કઇ કેટેગરીઝમાં તમે તમારા વિનર્સ જોશો તથા કેવી રીતે આપશો તમારા વોટ્સ. 



નૈતિક નાગડા સાથે રાસ-ગરબાની મોજ તમારા ઘરની સલામતીમાં રહીને તથા તમારા ડિજિટલ ટેબ્લોઇડ મારફતે. 25 ઑક્ટોબર સુધી રોજ સાંજે 8.30થી 10.00 વાગ્યા સુધી માણતા રહેજો. જો હજી મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડની 30 દિવસની ફ્રી ટ્રાયલ ન લીધી હોય તો આજે જ લઇ લો અને આજે જ ઉજવો નવરાત્રી. 


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2020 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK