Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Navratri Double Dhamaka: વીડિયો મોકલવાનો આજે છેલ્લો દિવસ, રખે ચૂકતાં

Navratri Double Dhamaka: વીડિયો મોકલવાનો આજે છેલ્લો દિવસ, રખે ચૂકતાં

20 October, 2020 09:00 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Navratri Double Dhamaka: વીડિયો મોકલવાનો આજે છેલ્લો દિવસ, રખે ચૂકતાં

Navratri Double Dhamaka: વીડિયો મોકલવાનો આજે છેલ્લો દિવસ, રખે ચૂકતાં


આજે ચોથા નોરતે તમને ગુજરાતી મિડ-ડે તરફથી નવરાત્રીની ફરીએકવાર શુભ કામનાઓ. તમે નૈતિક નાગડાનાં બીટ્સ પર થનગનતાં જ હશો. મિડ-ડે તથા થાણે રાસ અને રંગના સંયુક્ત ઉપક્રમે તમારા સુધી પહોંચતી વર્ચ્યુઅલ નવરાત્રી તો તમે માણી જ રહ્યાં છો.સાથે તમારા ગરબાની ટેલેન્ટના મસ્ત મજાના વીડિયો પણ અમારા સુધી પહોંચ્યા છે, આજે છેલ્લો દિવસ છે તમારા વીડિયોઝ મોકલવાનો તો ચૂકતાં નહીં. અમારા જજીઝ તમારી ટેલેન્ટથી ખુશખુશાલ છે અને રાહ જોઇ રહ્યા છે આજે એક દિવસ પુરતી જેથી તમે જો હજી આ કોન્ટેસ્ટમાં ભાગ ન લીધો હોય તો લઇ શકો. 

 



gmddigitaltabloid


આજે જ શરૂ કરો ગુજરાતી મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડની ફ્રી ટ્રાયલ અને ગ્લોબલ ડિજિટલ દાંડિયા કોન્ટેસ્ટમાં ભાગ લો જેથી સમીર અને અર્ષ તન્ના જજ કરશે તમારી ટેલેન્ટ, દર્શકો પણ વોટિંગ લાઇન્સ ઓપન થતાં તમને આપી શકશે વોટ્સ અને તમે બની શકશો દાંડિયા સ્ટાર. નવરાત્રિ 2020 કોન્ટેસન્ટમાં પણ ભાગ ન લીધો હોય તો પ્લીઝ જરાય રાહ ન જોતા અને આજે જ તમારો વીડિયો મોકલી આપજો, આજે છેલ્લો દિવસ છે વીડિયો મોકલવાનો પછી ચૂકવાનું શા માટે? 

નૈતિક નાગડા સાથે રાસ-ગરબાની મોજ તમારા ઘરની સલામતીમાં રહીને તથા તમારા ડિજિટલ ટેબ્લોઇડ મારફતે. 17 ઑક્ટોબરથી 25 ઑક્ટોબર સુધી રોજ સાંજે 8.30થી 10.00 વાગ્યા સુધી માણતા રહેજો. જો હજી મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડની 30 દિવસની ફ્રી ટ્રાયલ ન લીધી હોય તો આજે જ લઇ લો અને આજે જ ઉજવો નવરાત્રી. 


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2020 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK