Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Navratri Double Dhamaka: મિડ-ડે સાથેગરબાની રમઝટ, બનો દાંડિયા સ્ટાર

Navratri Double Dhamaka: મિડ-ડે સાથેગરબાની રમઝટ, બનો દાંડિયા સ્ટાર

17 October, 2020 09:19 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Navratri Double Dhamaka: મિડ-ડે સાથેગરબાની રમઝટ, બનો દાંડિયા સ્ટાર

ગુજરાતી મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડની 30 દિવસની ફ્રી ટ્રાયલ લઇ ગરબા કરો, ગરબા માણો ખોવાઇ જાવ માની ભક્તિ, નૈતિકના જોશ અને તમારા સ્વૅગમાં.

ગુજરાતી મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડની 30 દિવસની ફ્રી ટ્રાયલ લઇ ગરબા કરો, ગરબા માણો ખોવાઇ જાવ માની ભક્તિ, નૈતિકના જોશ અને તમારા સ્વૅગમાં.


મિત્રો કોરોનાએ આ વખતે તો ભલભલા પ્લાન પર પાણી ફેરવી દીધું પણ આપણને રાસ-ગરબા વગર તો ચાલવાનું જ નથી ને. તમે નવરાત્રી મિસ ન કરો અને ગરબા-રાસ વગરનાં ન રહી જાવ એટલા માટે જ ગુજરાતી મિડ-ડે ડિજિટલ ન્યુઝપેપર તમારે માટે લાવ્યું છે નૈતિક નાગડા સાથે રાસ-ગરબાની રમઝટ માણવાનો મોકો.તમારા પ્રિય અખબાર મિડ-ડે તથા થાણે રાસ અને રંગના સંયુક્ત ઉપક્રમે માણો નૈતિક નાગડા સાથે રાસ-ગરબાની મોજ તમારા ઘરની સલામતીમાં રહીને તથા તમારા ડિજિટલ ટેબ્લોઇડ મારફતે. 17 ઑક્ટોબરથી 25 ઑક્ટોબર સુધી રોજ સાંજે 8.30થી 10.00 વાગ્યા સુધી. 

gmddigitaltabloid



માત્ર આટલું જ નહીં હં તમે રાસ ગરબા તો કરી જ શકશો પણ તમારા ગરબાની પરફેક્ટ થાપ અને ઠેકના વીડિયો શૅર કરીને તમે મિડ-ડે નવરાત્રિ 2020 કોન્ટેસન્ટમાં પણ ભાગ લઇ શકશો. જો કે મોડાં ન પડતા હં, કારણકે આ કોન્ટેસ્ટ માટે તમારા વીડિયો તમારે માત્ર બે દિવસમાં મોકલી આપવાના છે. તમારી ડાન્સિંગ સ્કિલ્સને જજ કરશે સમીર અને અર્શ તન્ના. એવોર્ડ વિનિંગ કોરિયોગ્રાફર્સ જેમણે દીપિકા પાદુકોણથી લઇને ઐશ્વર્યા રાયને ગરબાના તાલે નચાવ્યાં છે તો પછી તમે શા માટે રહી જાવ?


garba

ઘરે રહો, તમારા ઘરની સેફટીમાં રહીને જ જીએમડી નવરાત્રી કોન્ટેસ્ટમાં ભાગ લો, તમારા ગરબાના વીડિયોઝ અમારી સાથે શૅર કરો, ઇનામો જીતો અને બની જાવ દાંડિયા સ્ટાર? રાહ શેની જુઓ છો ચાલો તૈયાર કરો તમારા ચણિયા ચોળીની જોડી અને કેડિયુંને પાઘડીનું ફુમતું અને ગુજરાતી મિડ-ડે ડિજિટલ ટેબ્લોઇડની 30 દિવસની ફ્રી ટ્રાયલ લઇ ગરબા કરો, ગરબા માણો ખોવાઇ જાવ માની ભક્તિ, નૈતિકના જોશ અને તમારા સ્વૅગમાં.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2020 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK