કુલ ૧૧૧૧ ટિક્કી વાપરીને બનાવવામાં આવેલા આ ડ્રેસમાં વ્ાાઇટ ખાદી પર ભારતીય તિરંગાના ત્રણ રંગની ટિક્કીઓ લગાવવામાં આવી છે. અણ્ણા હઝારેનો જે ક્રેઝ ઊભો થયો છે એ ક્રેઝને ધ્યાનમાં રાખીને આ કૉસ્ચ્યુમ તૈયાર કરનારી ખુશ્બૂ બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે અમે આવા ૧૨ ડ્રેસ બનાવ્યા છે, પણ એ બધા ડ્રેસ આખી નવરાત્રિ માટે બુક થઈ ગયા છે. આ ડ્રેસની પડતરકિંમત ૨૫૦૦ રૂપિયા છે.
કૅપ્ટન ઐયરની સેન્ચુરી, મુંબઈની સતત ચોથી જીત
28th February, 2021 12:45 ISTપૃથ્વી શૉની ડબલ સેન્ચુરીએ બનાવ્યો અનોખો રેકૉર્ડ
26th February, 2021 08:05 ISTવિજય હઝારે ટ્રોફીમાં રમતા ત્રણ પ્લેયર્સ કોરોનાગ્રસ્ત
24th February, 2021 11:33 ISTકૅપ્ટન ઐયરની સેન્ચુરી, મુંબઈની સતત બીજી જીત
24th February, 2021 11:33 IST