Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અમિત શાહ પછી હવે આ કેન્દ્રિય મંત્રી પણ કોરોના પૉઝિટીવ

અમિત શાહ પછી હવે આ કેન્દ્રિય મંત્રી પણ કોરોના પૉઝિટીવ

04 August, 2020 08:21 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમિત શાહ પછી હવે આ કેન્દ્રિય મંત્રી પણ કોરોના પૉઝિટીવ

ધર્મેન્દ્ર પ્રધાન

ધર્મેન્દ્ર પ્રધાન


અમિત શાહને કોરોના પૉઝિટીવ હોવાના સમાચાર  કાલે જ મળ્યા ને આજે બીજા કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પણ કોરોના સંક્રણ થયું છે. હાલમા તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા છે. ધર્મેન્દ્ર પ્રધાન કેન્દ્રિય પેટ્રોલિયમ  મંત્રી છે અને હાલમાં કોરોના પૉઝિટીવ હોવાની જાણ થયા બાદ તેમને મંદાતા હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમણે આ અંગે ટ્વીટ પણ કર્યું છે અને Covid-19ના લક્ષણો હોવાથી તેમણે ટેસ્ટ કરાવ્યો અને બાદમાં હૉસ્પિટલમાં દાખલ થયા છે તેવી માહિતી પણ આપી છે. 




અમિત શાહને કોરોનાનાં લક્ષણો દેખાયા ત્યારે તે પણ મેદાંતા હૉસ્પિટલમાં જ દાખલ કરાયા છે.


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2020 08:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK