Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બે દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો

બે દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો

24 February, 2021 10:31 AM IST | New Delhi
Agency

બે દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બે દિવસ સુધી શાંતિ પછી મંગળવારે તેલ કંપનીઓએ ફરીથી ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કરી દીધો છે. ગઈ કાલે દિલ્હીમાં પેટ્રોલમાં ૩૫ પૈસા પ્રતિ લિટરના વધારા સાથે ૯૦.૯૩ રૂપિયાની કિંમતે પહોંચ્યું છે. ડીઝલમાં પણ ૩૫ પૈસા પ્રતિ લિટરનો વધારો છે. દેશનાં અનેક શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર થઈ રહ્યું છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ ૬૫ ડૉલર પ્રતિ બેરલના સ્તરને પાર કરી ગયું. તેલના ભાવ દેશમાં રેકૉર્ડ ઊંચાઈ પર ચાલી રહ્યા છે. પ્રીમિયમ પેટ્રોલ તો પહેલાંથી જ અનેક શહેરમાં ૧૦૦ રૂપિયાને પાર વેચાઈ રહ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2021 10:31 AM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK