Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > PM ઝાડુ મારવા રસ્તા પર ઊતરી પડે એટલા સસ્તા હોય? : રાણે

PM ઝાડુ મારવા રસ્તા પર ઊતરી પડે એટલા સસ્તા હોય? : રાણે

06 October, 2014 03:10 AM IST |

PM ઝાડુ મારવા રસ્તા પર ઊતરી પડે એટલા સસ્તા હોય? : રાણે

PM ઝાડુ મારવા રસ્તા પર ઊતરી પડે એટલા સસ્તા હોય? : રાણે



Narayan Rane


કૉન્ગ્રેસની ચૂંટણીપ્રચાર સમિતિના પ્રમુખ રાણેએ કહ્યું હતું કે ‘પ્રાઇમ મિનિસ્ટરે ક્યાં જવું, શું કરવું, કેવી રીતે કરવું એના નિયમો છે અને દેશના પહેલા પ્રાઇમ મિનિસ્ટર જવાહરલાલ નેહરુથી લઈને અત્યાર સુધીના તમામ પ્રાઇમ મિનિસ્ટરોએ એનું પાલન કર્યું હતું. BJPના પ્રાઇમ મિનિસ્ટર રસ્તા પર ઝાડુ લઈને ઊતરી પડ્યા હતા એ ચોંકાવનારું છે. ભારતના પ્રાઇમ મિનિસ્ટર આટલા સસ્તા ક્યારેય નહોતા. ખરેખર તો BJP અને પ્રાઇમ મિનિસ્ટરનું આ નાટક જ છે.’

BJP માર્કેટિંગમાં માસ્ટરી ધરાવે છે એવો ટોણો મારતાં રાણેએ કહ્યું હતું કે જોરદાર માર્કેટિંગ કરીને BJPએ કેન્દ્રમાં સત્તા હાથ કરી છે, પરંતુ આવા પ્રચાર માટે કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા એનો હિસાબ આપે.


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2014 03:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK