Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > રિહર્સલ માટે ઍક્ટ્રેસ નગ્ન થઈ રસ્તા પર નીકળી પડી

રિહર્સલ માટે ઍક્ટ્રેસ નગ્ન થઈ રસ્તા પર નીકળી પડી

30 December, 2014 03:35 AM IST |

રિહર્સલ માટે ઍક્ટ્રેસ નગ્ન થઈ રસ્તા પર નીકળી પડી

રિહર્સલ માટે ઍક્ટ્રેસ નગ્ન થઈ રસ્તા પર નીકળી પડી


naked actress


એ વખતે તેણે માથે મોટી તપેલી ઊંધી વાળેલી હતી અને હાથમાં મોટું ચાકુ અને માંસ સાફ કરવાનું સાધન હતાં. ઍક્ટ્રેસને આમ બર્થસૂટમાં બહાર ફરતી જોઈને પાડોશીઓએ ડરીને પોલીસને ફોન કર્યો. થોડી જ વારમાં પોલીસની ગાડીઓ ત્યાં આવી ચડી. ઍક્ટ્રેસને રોકીને પૂછવામાં આવ્યું કે આ બધું શું માંડ્યું છે? ત્યારે બહેને જબરી સહજતાથી કહ્યું કે તે તો પોતના એક રોલ માટેનું રિહર્સલ કરી રહી છે. તે ઝોમ્બીનું પાત્ર ભજવવાની હતી અને ઝોમ્બીઓને ચોખ્ખું દેખાતું નથી હોતું એટલે તેણે માથે તપેલી ઊંધી વાળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2014 03:35 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK