Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પૉર્નફિલ્મ જોવાની લતમાં ભાભી અને ભત્રીજીની હત્યા અને રેપ કર્યો

પૉર્નફિલ્મ જોવાની લતમાં ભાભી અને ભત્રીજીની હત્યા અને રેપ કર્યો

05 December, 2018 06:54 PM IST |

પૉર્નફિલ્મ જોવાની લતમાં ભાભી અને ભત્રીજીની હત્યા અને રેપ કર્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પૉર્નફિલ્મ જોવાની લત લાગી ચૂકેલા ચંદ્રશેખરે પોતાના ભાઈ રાકેશની ગેરહાજરીમાં ભાભી પ્રતિભા અને ત્રણ વર્ષની ભત્રીજીની હત્યા કરી નાખી હતી અને પછી બન્નેની ડેડ-બૉડી સાથે રેપ કર્યો હતો. આ ડબલ મર્ડરકેસ ૨૮ નવેમ્બરે સામે આવ્યા બાદ તપાસ ચાલી રહી હતી. પોસ્ટમૉર્ટમમાં બન્નેના મર્ડર બાદ ડેડ-બૉડી સાથે રેપની વાત સામે આવી હતી. શંકાને આધારે ચંદ્રશેખરને તાબામાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ દરમ્યાન તેણે હત્યા અને રેપની કબૂલાત કર્યા બાદ અરેસ્ટ કરવામાં આવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2018 06:54 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK