Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હાજી અલી દરગાહમાં સ્ત્રીઓ માટે પ્રવેશ બંધ

હાજી અલી દરગાહમાં સ્ત્રીઓ માટે પ્રવેશ બંધ

06 November, 2012 09:07 AM IST |

હાજી અલી દરગાહમાં સ્ત્રીઓ માટે પ્રવેશ બંધ

હાજી અલી દરગાહમાં સ્ત્રીઓ માટે પ્રવેશ બંધ



Haji Ali



(ફાઈલ તસવીર)



હાજી અલીના મેનેજમેન્ટે જાહેરાત કરી હતી જેમાં દરગાહના દર્શન કરવા માટે છેક દરગાહ સુધી સ્ત્રીઓ જઈ શકશે નહીં.

તેમના ફતવા મુજબ મસ્જીદની સૌથી પવિત્ર જગ્યા જ્યાં 15મી સદીના સુફી સંત પીર હાજરી અલી શાહ બુખારીની દરગાહ છે તે સ્થળે સ્ત્રીઓ જઈ શકશે નહીં.

તેમ છતાં ટ્રસ્ટ દ્વારા દરગાહના કમ્પાઉન્ડમાં સ્ત્રીઓના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ રાખવામાં આવ્યો નથી તેવું જણાવવામાં આવ્યું હતું.

ટ્રસ્ટી તેમ જ ક્રિમિનલ વકીલ રિઝવાન મર્ચન્ટે જણાવ્યું હતું કે સ્ત્રીઓ પ્રાર્થના કરી શકે છે, નમાઝ પઢી શકે છે તેમ જ ફૂલ પણ અર્પણ કરી શકે છે. અમે ફક્ત અમારી બહેનોને દરગાહમાં પ્રવેશ ન કરે તેવી વિનંતી કરીએ છીએ.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2012 09:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK