Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હારી જવાય એવું લાગતું હોય એવી મૅચ પણ જીતી શકાય : નીતિન ગડકરી

હારી જવાય એવું લાગતું હોય એવી મૅચ પણ જીતી શકાય : નીતિન ગડકરી

15 November, 2019 08:53 AM IST | Mumbai

હારી જવાય એવું લાગતું હોય એવી મૅચ પણ જીતી શકાય : નીતિન ગડકરી

નીતિન ગડકરી

નીતિન ગડકરી


મહારાષ્ટ્રમાં સત્તા સ્થાપનાની ગૂંચ ઉકેલાઈ નથી એવામાં કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરીના એક નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ‘હારવાની શક્યતા જણાતી હોય એવી મૅચ પણ જીતી શકાય છે.’
સંજય રાઉત દ્વારા કરાયેલી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા અને હવે ગડકરીનું નિવેદન એવા સંકેતો આપે છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં કશુંક અજૂગતું થવાની શક્યતાઓ ફરીથી આકાર પામી રહી છે.

દરમ્યાન આધારભૂત સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાં બીજેપી સિવાય બીજી કોઈ સરકાર સત્તા પર આવી ન શકે. તેમના આ વિધાન પરથી રાજ્યમાં સત્તા સ્થાપના માટે બીજેપી સક્રિય થવાનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

15 November, 2019 08:53 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK