Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઇઃ માનખુર્દમં અંડર કન્સ્ટ્રક્શન ફુટ ઓવર બ્રીજ તુટ્યો, બેને ઇજા

મુંબઇઃ માનખુર્દમં અંડર કન્સ્ટ્રક્શન ફુટ ઓવર બ્રીજ તુટ્યો, બેને ઇજા

30 January, 2020 10:38 AM IST |

મુંબઇઃ માનખુર્દમં અંડર કન્સ્ટ્રક્શન ફુટ ઓવર બ્રીજ તુટ્યો, બેને ઇજા

તસવીર સૌજન્ય- એએનઆઇ ટ્વિટર

તસવીર સૌજન્ય- એએનઆઇ ટ્વિટર


માનખ્રુર્દમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસે ફુટ ઓવર બ્રિજની કામગીરી ચાલી રહી હતી. આ બ્રીજ બુધવારે તુટી પડતા બે વ્યક્તિને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા તેવું ANIના રિપોર્ટમાં જણાવાયું હતું. રસ્તા પરથી કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ છે. ટ્રાઇપક પોલીસ ઇન્સ્પેક્ટર પુંડલિક કાયગુડેએ કહ્ય કે આ ઘટનામાં બે કારને પણ નુકસાન પહોંચ્યું હતું. વધુ વિગતોની પ્રતિક્ષા.


Whatsapp-channel Whatsapp-channel

30 January, 2020 10:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK