Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મેયરના ત્રણ ડ્રાઇવરોનું કુલ વાર્ષિક વેતન અધધધ ૨૫ લાખ રૂપિયા

મેયરના ત્રણ ડ્રાઇવરોનું કુલ વાર્ષિક વેતન અધધધ ૨૫ લાખ રૂપિયા

06 February, 2015 05:37 AM IST |

મેયરના ત્રણ ડ્રાઇવરોનું કુલ વાર્ષિક વેતન અધધધ ૨૫ લાખ રૂપિયા

મેયરના ત્રણ ડ્રાઇવરોનું કુલ વાર્ષિક વેતન અધધધ ૨૫ લાખ રૂપિયા



meyor driver




ડ્રાઇવરોને પગારથી વધારે ઓવરટાઇમની રકમ ચૂકવવામાં આવી છે.

સુનીલ પ્રભુના મેયરપદના કાર્યકાળ માર્ચ-૨૦૧૩થી માર્ચ-૨૦૧૪ દરમ્યાન તેમની ત્રણ મોટરકારોના ત્રણ ડ્રાઇવરોના પગારમાં દર મહિને એક લાખ રૂપિયા એટલે કે વર્ષે ૧૨ લાખ રૂપિયા ઉપરાંત તેમના ઓવરટાઇમ રૂપે આખા વર્ષમાં ૧૩ લાખ રૂપિયા ચૂકવાયા હતા.   


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2015 05:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK