Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગારોડિયાનગર બસ-સ્ટૉપ પાસે લટકતો કેબલ ક્યારેક દુર્ઘટના સરર્જે : છે કોઈને આની ચિંતા?

ગારોડિયાનગર બસ-સ્ટૉપ પાસે લટકતો કેબલ ક્યારેક દુર્ઘટના સરર્જે : છે કોઈને આની ચિંતા?

17 December, 2014 07:11 AM IST |

ગારોડિયાનગર બસ-સ્ટૉપ પાસે લટકતો કેબલ ક્યારેક દુર્ઘટના સરર્જે : છે કોઈને આની ચિંતા?

ગારોડિયાનગર બસ-સ્ટૉપ પાસે લટકતો કેબલ ક્યારેક દુર્ઘટના સરર્જે : છે કોઈને આની ચિંતા?


ગારોડિયાનગરના બસ-સ્ટૉપ પાસે આવો જ એક લટકતો કેબલ છે જે બે મહિનાથી વધુ સમયથી એ રીતે લટકે છે કે બસ પકડવા જનાર વ્યક્તિ સહેજપણ બેધ્યાન બને તો તેનું ગળું એ કેબલમાં ફસાઈ જાય અને તે વ્યક્તિ પડી જાય. આ બસ-સ્ટૉપ પરથી પુણે વિદ્યા ભવન હાઈ સ્કૂલનાં બાળકો બસ પકડવા ઊભાં રહે છે, જેઓ તેમની મસ્તીમાં જ હોય છે. આવી પરિસ્થિતિમાં પણ ગારોડિયાનગરના એક પણ સામાજિક કાર્યકરને આ લટકતા કેબલને હટાવવા માટેનાં પગલાં લેવામાં રસ દેખાતો નથી. શું તેઓ કોઈ દુર્ઘટના થાય એની રાહ જુએ છે?


Whatsapp-channel Whatsapp-channel

17 December, 2014 07:11 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK