Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડબલ ડેકરને નડ્યા ખાડા

ડબલ ડેકરને નડ્યા ખાડા

05 September, 2020 12:03 PM IST | Mumbai
Rajendra B Aklekar

ડબલ ડેકરને નડ્યા ખાડા

ડબલ ડેકર બસને નડ્યા ખાડા

ડબલ ડેકર બસને નડ્યા ખાડા


કુર્લા અને અંધેરી વચ્ચે ૩૩૨ નંબરના રૂટ પર ડબલ ડેકર બસના આગળના વ્હીલની ધરી તૂટી પડતાં ટાયર છૂટું પડી જતાં અકસ્માત સર્જાયો હતો. બેસ્ટના અધિકારીઓએ જણાવ્યા મુજબ સાંતાક્રુઝ ચેમ્બુર લિન્ક રોડ બ્રિજ પર જ્યાં કુર્લા સ્ટેશન તરફ જવા માટે વળાંક લેતી હોય છે ત્યાં સવારે ૯.૩૦ વાગ્યાના સુમારે આ અકસ્માત સર્જાયો હતો. જોકે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. 

પાછળથી બેસ્ટે આ અકસ્માત માટે રસ્તા પરના મોટા ખાડાઓને જવાબદાર ઠરાવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2020 12:03 PM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK