Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Crime: શ્રમિકોને બોગસ ટ્રાવેલ પાસ વેચનારો પકડાયો

Mumbai Crime: શ્રમિકોને બોગસ ટ્રાવેલ પાસ વેચનારો પકડાયો

28 May, 2020 01:53 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Crime: શ્રમિકોને બોગસ ટ્રાવેલ પાસ વેચનારો પકડાયો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


મુંબઇમાં એક 28 વર્ષનાં માણસની ધરપકડ થઇ છે જે શ્રમિકોને બોગસ ટ્રાવેલ પાસિઝ વેચી રહ્યો હતો. પોલીસે આપેલી માહિતી અનુસાર જાણવા મળ્યું કે મનોજ રામુ હુમ્બે નામનો માણસ પાંચ હજાર રૂપિયા લઇને શ્રમિકોને ખોટા ટ્રાવેલ પાસ વેચી રહ્યો હતો. પોલીસને આ વિષે જાણ થઇને અને ગુનો કરનારનો મોબાઇલ પણ તેમને મળ્યો અને તરત જ તેમણે જ્યારે તપાસ કરી ત્યારે એ વ્યક્તિએ એમ કહ્યું કે તે શ્રમિકો માટે ઇ-પાસીઝની સગવડ કરી રહ્યો હતો.

ત્યાર બાદ ડોંગરી પોલીસે વધુ તપાસ કરી અને અને માણસને ચેમ્બુર પાસેથી ઝડપી લીધો. અધિકારીએ જણાવ્યું કે, “જ્યારે તેને સવાલ કરાયા ત્યારે તેણે કહ્યું કે તે પોતાના મિત્રોની મદદથી આ રેકેટ ચલાવી રહ્યો હતો અને તેના કેટલાક મિત્રોએ કોઇ ગરબડ કરીને મુંબઇ, નવી મુંબઇ અને પાલઘર જિલ્લામાંથી પાસિઝ મેળવ્યા તા. તેઓ નામ અને ક્યુઆર કોડ બદલીને ઇ પાસિઝ પાંચ હજાર રૂપિયામાં વેચી રહ્યા હતા.ઇન્ડિયન પીલન કોડ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ આ યુવકની ધરપકડ કરાઇ છે.


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2020 01:53 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK