Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મેટ્રો સ્ટેશનમાં પડી જતાં છાતીમાં લોખંડનો સળિયો ઘૂસી ગયો, યુવાનનું મોત

મેટ્રો સ્ટેશનમાં પડી જતાં છાતીમાં લોખંડનો સળિયો ઘૂસી ગયો, યુવાનનું મોત

09 August, 2020 11:51 AM IST | Mumbai
Anurag kamble | anurag.kamble@mid-day.com

મેટ્રો સ્ટેશનમાં પડી જતાં છાતીમાં લોખંડનો સળિયો ઘૂસી ગયો, યુવાનનું મોત

આવી પરિસ્થિતિમાં યુવક ૨૦ કલાક સુધી પડી રહ્યો હતો.

આવી પરિસ્થિતિમાં યુવક ૨૦ કલાક સુધી પડી રહ્યો હતો.


નૂર યુનુસ ખાન નામનો ૨૫ વર્ષનો યુવાન બાંધકામ હેઠળના અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં પડી ગયા બાદ તેની છાતીમાં લોખંડનો સળિયો ઘૂસી જતાં તેનું મૃત્યુ થયું હતું. લગભગ ૨૦ કલાક સુધી ઘટના સ્થળે પડી રહ્યા બાદ ત્યાંથી પસાર થતા રાહદારીની નજર નુર ખાન પર પડી હતી.

ધારાવી પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો છે. નુર ખાનના પરિવારે બાંધકામના સ્થળે બેરિકેડ્સ ન મૂકવાને કારણે દુર્ઘટના બની હોવાનું જણાવતાં મેટ્રો કૉર્પોરેશન વિરુદ્ધ બેદરકારીનો કેસ દાખલ કરવાની માગણી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2020 11:51 AM IST | Mumbai | Anurag kamble

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK