Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ટ્વેન્ટી ટ્વેન્ટી WON

ટ્વેન્ટી ટ્વેન્ટી WON

01 January, 2021 06:43 AM IST | Mumbai

ટ્વેન્ટી ટ્વેન્ટી WON

તસવીર : સતેજ શિંદે

તસવીર : સતેજ શિંદે


યસ, ખરા અર્થમાં ૨૦૨૦ના વર્ષની નિરાશા-હતાશાને જીતીને આપણે ૨૦૨૧માં ડગ માંડી દીધાં છે અને આ હતાશા પર વિજયના આનંદમાં ઉમેરો ડીસીજીઆઇનું નિવેદન કરે છે. આ સંસ્થાએ ગઈ કાલે એવો ઇશારો કર્યો હતો કે નવા વર્ષમાં માનવજાત માટેના અત્યારના સમયની સૌથી અમૂલ્ય ભેટ કોવિડ-વૅક્સિનની મંજૂરી ભારતમાં હવે કોઈ પણ ઘડીએ અપાશે. કોરોનાને લીધે ૨૦૨૦માં લોકોએ ક્યારેય ન અનુભવી હોય એવી નિરાશાઓનો સામનો કર્યા બાદ ૨૦૨૧માં આપણે કોરોના સામેનો જંગ જીતીને જ રહીશું એવા આશાવાદ સાથે આ બાળકીઓએ ઇતિહાસમાં હંમેશાં યાદ રહેનારા ગયા વર્ષને ટાટા-બાય-બાય કરી દીધું હતું. આ જુસ્સો જાણે અત્યારે પ્રત્યેક મનનું પ્રતિબિંબ છે.


Whatsapp-channel Whatsapp-channel

01 January, 2021 06:43 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK