Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સેન્ટ્રલ રેલવેની હાર્બર લાઇન પર આજે બાંદરાથી અંધેરી વચ્ચે બ્લૉક

સેન્ટ્રલ રેલવેની હાર્બર લાઇન પર આજે બાંદરાથી અંધેરી વચ્ચે બ્લૉક

21 December, 2014 05:51 AM IST |

સેન્ટ્રલ રેલવેની હાર્બર લાઇન પર આજે બાંદરાથી અંધેરી વચ્ચે બ્લૉક

સેન્ટ્રલ રેલવેની હાર્બર લાઇન પર આજે બાંદરાથી અંધેરી વચ્ચે બ્લૉક



આ બ્લૉક અપ અને ડાઉન બન્ને માર્ગો પર હાથ ધરવામાં આવશે. બ્લૉકના સમયગાળા દરમ્યાન તમામ અંધેરી લોકલો નહીં દોડાવાય. સેન્ટ્રલ રેલવેના હાર્બર માર્ગ પર લોકલો બાંદરા સ્ટેશન સુધી દોડશે. 

સેન્ટ્રલ રેલવે પર આજે મેગા બ્લૉક હાથ ધરવામાં નહીં આવે એથી સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓને રાહત રહેશે.






Whatsapp-channel Whatsapp-channel

21 December, 2014 05:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK