મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગમાં નક્કી કર્યા મુજબ બેસ્ટ અન્ડરટેકિંગની જવાબદારી બીએમસીએ ઉઠાવી લેવી જોઈએ અને એમઓયુમાં નોંધ્યા પ્રમાણે તેમનું બજેટ બીએમસી સાથે વિલીન કરી દેવું જોઈએ એવી માગણી સાથે બેસ્ટના સેંકડો કર્મચારીઓએ બુધવારે આઝાદ મેદાનમાં એકઠા થઈને તેમની માગણી બુલંદ કરી હતી. બેસ્ટ બજેટનું બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ના બજેટમાં વિલીનીકરણ એ અન્ડરટેકિંગની નાણાકીય સમસ્યાઓનું આખરી નિરાકરણ બની રહેશે. આ શિવસેનાનું વચન હતું, અમે ફક્ત તેમને તેમના વચનની યાદ અપાવીએ છીએ, એમ બેસ્ટ વર્કર્સ જૉઇન્ટ ઍક્શન કમિટીના કન્વીનર શશાંક રાવે જણાવ્યું હતું.
Women's day:બૉલીવુડ-ડ્રગ્સ અંગે મહિલા ડિટેક્ટિવ આક્રિતી ખત્રીનો ખુલાસો
1st March, 2021 15:46 ISTરાખીની મમ્મીની સારવાર માટે હંમેશાં મદદ કરવાની તત્પરતા દેખાડી સોહેલ ખાને
1st March, 2021 13:42 ISTસપરિવાર સરદાર કા ગ્રૅન્ડ સન જોવાની અપીલ કરી અર્જુન કપૂરે
1st March, 2021 13:37 ISTસનશાઇનનો આનંદ લેતી આલિયા
1st March, 2021 13:10 IST