Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ ઍરપોર્ટ પર ૧ કરોડ રૂપિયાનું સોનું પકડાયું

મુંબઈ ઍરપોર્ટ પર ૧ કરોડ રૂપિયાનું સોનું પકડાયું

07 November, 2014 05:39 AM IST |

મુંબઈ ઍરપોર્ટ પર ૧ કરોડ રૂપિયાનું સોનું પકડાયું

 મુંબઈ ઍરપોર્ટ પર ૧ કરોડ રૂપિયાનું સોનું પકડાયું



કર્મવીર સિરોહી દુબઈથી આવ્યો હતો અને કાઠમાંડુ જઈ રહ્યો હતો, જ્યારે તેનો સાથીદાર સંજીવકુમાર મુંબઈથી દિલ્હી જઈ રહ્યો હતો. બન્ને ઍરપોર્ટના ટ્રાન્ઝિટ વિસ્તારમાં મળ્યા હતા અને એકબીજાની બૅગોની આપ-લે કરતી વેળા કસ્ટમ્સના અધિકારીઓએ તેમને પકડી પાડ્યા હતા. તેમની ઝડતી લેતાં તેમની પાસેથી ૪ કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું. આ સોનાની કિંમત ૧,૦૨,૩૪,૦૦૦ રૂપિયા જેટલી થાય છે.



તેમણે ૪૬ પટ્ટામાં કાણાં કરી એમાં સોનું છુપાવ્યું હતું. આ સાથે જ બે ટોપીમાં છુપાવેલું સોનું પણ પકડાયું હતું.



Whatsapp-channel Whatsapp-channel

07 November, 2014 05:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK