મોનોરેલનો 8 દિવસમાં ૧.૯૮ લાખ મુસાફરોએ લાભ લીધો : ૩૬ લાખ રૂપિયાની આવક

મુંબઈ | Mar 13, 2019, 11:35 IST

મુંબઈ મોનોરેલના ઉદ્ઘાટન બાદ પહેલાં આઠ દિવસમાં લાભ લેનાર મુસાફરોની સંખ્યા ૧.૯૮ લાખને પાર કરી ગઈ છે.

મોનોરેલનો 8 દિવસમાં ૧.૯૮ લાખ મુસાફરોએ લાભ લીધો : ૩૬ લાખ રૂપિયાની આવક
મુંબઈની મોનો રેલ

મુંબઈ મોનોરેલના ઉદ્ઘાટન બાદ પહેલાં આઠ દિવસમાં લાભ લેનાર મુસાફરોની સંખ્યા ૧.૯૮ લાખને પાર કરી ગઈ છે.

MMRDAના જૉઇન્ટ પ્રોજેક્ટ ડાયરેક્ટર દિલીપ કવાઠકરના જણાવ્યા અનુસાર ‘પહેલાં આઠ દિવસમાં મુંબઈ મોનોરેલ દ્વારા ૩૬,૦૮,૬૬૨ રૂપિયાનો બિઝનેસ કરવામાં આવ્યો છે અને ૧,૯૮,૫૨૫ મુસાફરોએ લાભ લીધો છે.’

અમારો આગ્રહ રહેશે કે આ આંકડામાં વધારો થાય એમ જણાવતાં દિલીપ કવાઠકરે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં વધુ એફિશિયન્ટ અને સુવિધાસભર ટ્રેનો લૉન્ચ કરવામાં આવશે.’

આ પણ વાંચોઃ મુંબઈઃમેટ્રો, મોનો રેલમાં બનાવો લગેજ-કોચ

કયાં દિવસે કેટલા મુસાફરો નોંધાયા?

તારીખ           કુલ મુસાફરો             કુલ આવક

૪-૩-૧૯        ૨૮,૦૩૮                 ૫,૨૪,૦૪૬

૫-૩-૧૯        ૨૩,૪૯૨                ૪,૧૫,૩૩૫

૬-૩-૧૯        ૨૪,૭૧૭                ૪,૨૮,૬૭૩

૭-૩-૧૯        ૨૨,૫૦૭                ૩,૯૦,૧૨૮

૮-૩-૧૯        ૨૧,૩૮૦                ૩,૭૬,૮૪૦

૯-૩-૧૯        ૨૬,૮૭૧                ૪,૮૩,૦૯૩

૧૦-૩-૧૯       ૩૦,૮૨૩                ૬,૧૭,૬૮૮

૧૧-૩-૧૯       ૨૦,૬૯૭                ૩,૭૨,૮૫૯

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK